આણંદ

સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે મંગળવારે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કર્યા. ઉલ્લેખનીય છે કે, આ બાબતે બંનેમાંથી કોઈના પણ સોશિયલ મીડિયામાં જાણ કરવામાં આવી નહોતી. કપલે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખ્યું, જેમાં માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતુંં. BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, તેમનો પુત્ર જયદેવ શાહ, ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત, સૌરાષ્ટ્રના વર્તમાન ખેલાડીઓ લગ્નમાં હાજર રહ્યા હતા.જુઓ અનદેખી તસ્વીરો