લોકસત્તા ડેસ્ક
વર્ષનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં ઠંડી પણ જોરમાં છે. જમ્મુ-કાશ્મીરમાં તાપમાનમાં ભારે ઘટાડો થતાં બરફવર્ષા જોવા મળી છે. તે આ સ્થાન પર જ સૌથી વધુ ધાર્મિક સ્થળો જોવા મળે છે. ખાસ કરીને વૈષ્ણો માતાના દરબારમાં ભક્તોની ભીડ રહે છે. રવિવારે તાપમાન ઘટતાં આખો વિસ્તાર પર્વતીય અને ઠંડો હતો, બરફ પડવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં ત્યાં બોર્ડ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.જુઓ શાનદાર તસવીર..