આ તે કેવો વિકાસ? નેતાજી વોટ માગતાં શરમ નથી આવતી!?

શહેરના વિદ્યાનગર માર્ગ સતત વાહનોથી ધમધમતો હોવાથી આ માર્ગ પરનાં ખાડા છેલ્લાં કેટલાંય સમયથી પૂરવામાં ન આવતાં તંત્ર શું કોઈ મોટાં અકસ્માત કે દુર્ઘટનાની રાહ જાેઈ રહ્યું છે? આવાં સવાલ જનતા પૂછી રહી છે! વોટ માગવા નીકળતાં નેતાઓને આવાં ખાડાઓ જાેઈ શરમ નહીં આવતી હોય?

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution