પ્રથમ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની સફળતા બાદ, ઝી 5 એ તેની આગામી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલની ઘોષણા કરી દીધી છે. ચાર એવોર્ડ વિજેતા નિર્દેશક દ્વારા ચાર ફિલ્મોની ઘોષણા કરવામાં આવી હતી, જેમાંથી અનામિકા અને એરેન્જ્ડ મેરેજ આજે રિલીઝ થઈ છે.
શેડ્યૂલ મુજબ, પ્રથમ બે રોમેન્ટિક થ્રિલર અને ડ્રામા- 'અનામિકા' અને 'એરેન્જ્ડ મેરેજ' રિલીઝ કરવામાં આવ્યું છે જે એવોર્ડ વિજેતા ડિરેક્ટર પ્રદીપ સરકાર અને પ્રિયદર્શનની 45 મિનિટની આ શોર્ટ ફિલ્મો ખૂબ જ પસંદ આવી રહી છે.શોર્ટ ફિલ્મ 'અનામિકા'માં આદિત્ય સીલ, પૂજા કુમાર અને હર્ષ છાયા છે. અને એરેન્જ્ડ મેરેજમાં અલી ફઝલ, પત્રલેખા અને ઓમકાર કપૂર જેવા સ્ટાર કલાકારો છે.
શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ નો પહેલો અધ્યાય 9 સપ્ટેમ્બર 2020 ના રોજ અને બીજો સપ્ટેમ્બર 2020 મા રિલીઝ થશે.શેડ્યૂલ મુજબ, પ્રથમ બે રોમેન્ટિક થ્રિલર અને ડ્રામા- 'અનામિકા' અને 'એરેન્જ્ડ મેરેજ' રિલીઝ કરવામાં આવ્યું છે જે એવોર્ડ વિજેતા ડિરેક્ટર પ્રદીપ સરકાર અને પ્રિયદર્શનની 45 મિનિટની આ શોર્ટ ફિલ્મો ખૂબ જ પસંદ આવી રહી છે.
શોર્ટ ફિલ્મ 'અનામિકા'માં આદિત્ય સીલ, પૂજા કુમાર અને હર્ષ છાયા છે. અને એરેન્જ્ડ મેરેજમાં અલી ફઝલ, પત્રલેખા અને ઓમકાર કપૂર જેવા સ્ટાર કલાકારો છે. શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ નો પહેલો અધ્યાય 9 સપ્ટેમ્બર 2020 ના રોજ અને બીજો સપ્ટેમ્બર 2020 મા રિલીઝ થશે. આ શોર્ટ ફિલ્મમાં લવ, રોમાન્સ, પઝેસિવનેસ, ક્રેઝીનેસ, ક્રાઈમ, ષડયંત્ર, ડર્ટી ગેમ બધું જોવા મળશે. આજના યુથને આ શોર્ટ ફિલ્મ ગમે તેવી છે. અહીં જુઓ આ શૉર્ટ ફિલ્મનું ટ્રેલર.