ટોક્યો-
ઓલિમ્પિકનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે છઠ્ઠો દિવસ ભારત માટે થોડો કઠિન રહ્યો છે. કારણ કે, ભારતીય તીરંદાજ પ્રવીણ જાધવ પુરૂષ સિંગલ 1/16 એલિમિનેશનમાં રમી રહ્યા હતા, જેમાં તેમના હરીફ હતા USના ખેલાડી બ્રેડી એલિસન. આ મુકાબલામાં પ્રવીણને 6-0થી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રવીણ જાધવની હારથી ભારતીયોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે. ભારતીય તીરંદાજ પ્રવીણ જાધવે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અમેરિકાના ખેલાડી સામે તેઓ સ્કોર ન કરી શક્યા. છેવટે પ્રવીણે 6-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે ભારતીય તીરંદાજ પ્રવીણ જાધવ પુરૂષ સિંગલ 1/16 એલિમિનેશનમાં રમી રહ્યા હતા, જેમાં તેમના હરીફ હતા USના ખેલાડી બ્રેડી એલિસન. આ મુકાબલામાં પ્રવીણને 6-0થી હારનો સામનો કરવો પડ્યો છે.