ગુજરાતમાં 5 દિવસ છૂટા છવાયા વરસાદ ની આગાહી, થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી શરૂ થશે

અમદાવાદ-

આમદવાદમાં પ્રિ મોંસૂન એક્ટિવિટી ની શરૂઆત થી ગઈ છે ત્યારે અમદાવાદ અને સાઉથ ગુજરાતમાં હવમાન વિભાગ ધ્વારા આગાહી આપવામાં આવી છે કે આગામી 3 થી 4 દિવસ સામાની વરસાદ રહેસે ખાસ કરીને સાઉથ ગુજરાતમાં એક દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રિ મીણસું એક્ટિવિટી હજી 4 દિવસ રહેસે જેમાં અમદાવાદનાં અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે વરસાદ પાડવાની શક્યતા છે અને 40 કિલોમિટર ની જડપે પવન ફૂંકવાની આગાહી પણ કરવામા આવી છે.

ખાસ કરીને સૌરાસ્ટ્ર માં થાણદાર સ્ટ્રોમ એક્ટિવિટી બની રહી છે જેમાં આ એક્ટિવિટીને લઈને સૌરાસ્ટ્ર ના અનેક સ\વિસ્તારો અને શહેરોમાં વરસાદ પાડવાની શ્કયતા છે જેમાં અમરેલી ભાવનગર, રાજકોટ ગીર સોમનાથ જેવા શહેરોમાં સામાન્ય વરસાદ ની આગાહી કરવામા આવી છે ત્યારે અમદાવાદમાં પણ જો થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી શરૂ થસે તો પવન ફૂંકવાની શરૂઆત થસે અને વાદયછયું વતરન રહસે જોકે ગુજરાતમાં પ્રિ મોંસૂન એક્ટિવિટી ની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને હાલમાં 2 સીજન નો અહેસાસ થઈ રહ્યો છે 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution