સુપરસ્ટાર અમિતાભ બચ્ચને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ દેશભરમાં તેમના સાજા થવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. દરેકને એ વાતનો પણ વિશ્વાસ છે કે બોલિવૂડનો બાદશાહ વિજયી થઈને આવશે.
જેવા સમાચાર આવ્યા કે સદીના મહાનાયકને મહામારીએ તેની ઝપેટમાં લીધા છે. ત્યારેથી જ તેમના પિતા હરિવંશરાય બચ્ચનની એક કવિતા સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.
યુઝર્સ લખ્યું છે કે આજના સમયમાં આ કવિતા ખૂબ જ યોગ્ય છે. કવિતામાં હરીવંશરાય બચ્ચન સંદેશ આપી રહ્યા છે કે દુશ્મન અદૃશ્ય છે અને વિનાશ તેનું લક્ષ્ય છે, પરંતુ જો આપણે સાવચેતી રાખીએ તો આપણે બચીને રહીશું.
शत्रु ये अदृश्य है, विनाश इसका लक्ष्य है,
कर न भूल, तू जरा भी ना फिसल,
मत निकल, मत निकल, मत निकल।
हिला रखा है विश्व को,रुला रखा है विश्व को,
फूंक कर बढ़ा कदम,जरा संभल,
मत निकल, मत निकल, मत निकल।
उठा जो एक गलत कदम,कितनों का घुटेगा दम,
तेरी जरा सी भूल से,देश जाएगा दहल,
मत निकल, मत निकल, मत निकल।
संतुलित व्यवहार कर,बन्द तू किवाड़ कर,
घर में बैठ,इतना भी तू ना मचल।
मत निकल, मत निकल, मत निकल।