મેકઅપ કર્યાબાદ સુઈ જવાથી તમરી સ્કીનને ઘણું નુકશાન થઇ શકે છે અને આવામાં જો તમે કેમિકલ વાળા મેકઅપ રિમુવરની બદલે આ નેચરલ રિમૂવર્સનો ઉપયોગ કરો જેથી તમારી સ્કીન પર કોઈ પણ પ્રકારની આડઅસર ના થઇ શકે.
નારિયળ તેલ
:
ફેશ અને આઈ મેકઅપને દુર કરવા માટે સરળ ઉપાય છે નારિયળ તેલ
બાદમ તેલ
:
ફેશ પરથી મેકઅપ દુર કરવા માટે એક ચમચી દૂધમાં બદામના તેલના થોડા ટીપાં નાખીને ફેશ પર લગાવો.
ઓલિવ ઓઈલ
:
જેની સ્કીન સેન્સેટીવ છે તેમને એલોવેરા જેલમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને પછી તેને ફેશ પર લગાવો.
જોજોબા ઓઈલ
:
વિટામિન ઈ કેપ્સૂલને ખોલીને જોજોબા ઓઈલમાં મિલાવીને પછી તેનાથી મેકઅપને રિમુવ કરો.