મુંબઈ-
નેપાળમાં જન્મેલી અને ભારતમાં આવીને મોડેલ તેમજ અભિનેત્રી બનેલી અદિતિ બુધાથોકી હાલમાં ફોટોઝના કારણે ચર્ચામાં છે. અદિતિ બુધાથોકી આ દિવસોમાં પોતાની છાપ બોલિવૂડમાં જમાવવા માટે મહેનત કરી રહી છે.અદિતિ બુધાથોકી એ એક વિદેશથી ભારતમાં આવેલી આ મોડેલ છે.
આમ તો વિદેશની ઘણી મોડેલો અને અભિનેત્રીઓ છે, જે ભારતમાં આવીને સ્થાયી થઈ છે અને સારુ નામ પણ કમાઈ રહી છે.
અદિતિ બુધાથોકી એવી જ એક નેપાળની અભિનેત્રી આજકાલ ખુબ ચર્ચામાં છે. નેપાળમાં જન્મેલી અને ભારતમાં આવીને મોડેલ તેમજ અભિનેત્રી બનેલી અદિતિ બુધાથોકી હાલમાં ફોટોઝના કારણે ચર્ચામાં છે. પોતાના સપનાને સાકાર કરવા માટે તે નેપાળથી ભારત આવી ગઈ હતી.
આ સાથે સાથે તે પોતાના ફેન્સને પણ કંઈકને કંઈક સરપ્રાઈઝ આપતી રહે છે.
એક નેપાળી ફિલ્મ ‘ક્રી’ થી ડેબ્યૂ કરનારી અદિતિ અનેક પંજાબી અને હિન્દી મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.