નવ દિવસ માટે ભક્તો દેવીશક્તિના વિવિધ સ્વરૂપોની ઉપાસના કરશે. નોરતાના એક માત્ર એવો તહેવાર છે જે સાત કે આઠ નહીં સતત નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. દરેક દિવસનું એક ધાર્મિક મહત્વ છે. જ્યારે આઠમનું એક આગવી અગત્યતા હોય છે. આ ઉપરાંત નવ દિવસ સુધી જુદા જુદા મંત્રોચ્ચાર સાથે માતાજીની પૂજા કરવામાં આવે છે. અહીં તમને અમે નવ દિવસના વિવિધ મંત્રો આપીશું.
જેના જાપથી શક્તિ ઉપાઆ રહ્યા નવ દિવસના નવ મંત્રો
પ્રથમ દિવસેઃ ॐ देवी शैलपुत्र्यै नमः॥ या देवी सर्वभूतेषु माँ शैलपुत्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:
બીજા દિવસેઃ ॐ देवी ब्रह्मचारिणी नमः॥ या देवी सर्वभूतेषु माँ ब्रह्मचारिणी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
ત્રીજા દિવસેઃ ॐ देवी चन्द्रघण्टायै नमः॥ या देवी सर्वभूतेषु माँ चन्द्रघण्टा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
ચોથા દિવસેઃ ॐ देवी कूष्माण्डायै नमः॥ या देवी सर्वभूतेषु माँ कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
પાંચમા દિવસેઃ ॐ देवी स्कन्दमातायै नमः॥ या देवी सर्वभूतेषु माँ स्कन्दमाता रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
છઠ્ઠા દિવસેઃ ॐ देवी कात्यायन्यै नमः॥ या देवी सर्वभूतेषु माँ कात्यायनी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
સાતમા દિવસેઃ ॐ देवी कालरात्र्यै नमः॥ या देवी सर्वभूतेषु माँ कालरात्रि रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
આઠમા દિવસેઃ ॐ देवी महागौर्यै नमः॥ या देवी सर्वभूतेषु माँ महागौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
અંતિમ દિવસેઃ ॐ देवी सिद्धिदात्र्यै नमः॥ या देवी सर्वभूतेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
આ મંત્રોના જાપ અને ઉપાસના કરવાથી શુભ ફળ મળે છે. અને માતાજીની અસીમ કૃપા બની રહે છે.