શહેરના અલકાપુરી ચકલી સર્કલ નજીક લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે ત્યારે આરંભે શૂરા જેવા પાલિકા તંત્ર દ્વારા તેની યોગ્ય દેખભાળ નહીં થતી હોવાથી પ્રતિમાવાળું પિલ્લર તૂટેલી હાલતમાં હોવાથી જેથી પ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચી છે પરંતુ નઘરોળ તંત્ર પર તેની અસર થશે ખરી?