ગરમીએ સૌ કોઈને ત્રાહિમામ પોકારાવી દીધાં 

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીએ સૌ કોઈને ત્રાહિમામ પોકારાવી દીધાં છે. હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે, તેમ છતાં આકરી ગરમીને કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે. અમદાવાદનો રિવરફ્રન્ટ વિસ્તાર ફરવા માટેનું ફેવરેટ સ્થળ હોવા છતાં ગરમીના કારણે અહીં બપોરે કરફ્યૂ જેવો માહોલ સર્જાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution