પાવીજેતપુર ભારજ નદી નો જે બ્રિજ છે એ જર્જરી થતા તંત્ર દ્વારા તાત્કાલિક એક ડાઈવરજન બનાવવામાં આવ્યું હતું બે કરોડને ૩૪ લાખ રૂપિયાના ખર્ચે અંદાજિત ૮ મહિના પહેલા બનાવવામાં આવેલ ડાયવર્ઝન હાલમાં નદીમાં પાણી આવતા ધોવાયું છે અને અવર-જવર કરવા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે પાણી ભારજ નદીમાં આવતા આઠ મહિના પહેલા બનાવવામાં આવેલ ડાયવર્ઝન નો રોડ ધોવાયો કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ભારજ નદીના બ્રિજ પાસે ડ્રાઇવરજન ૮ મહિના જેટલા સમયમાં જ ધોવાતા સરકારના પૈસા પાણીમાં ગયા છે અને લોકો તકલાદી કામગીરી પર અનેક સવાલો કરી રહ્યા છે