દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં વૈશ્વિક નોકરીઓમાં ઝડપી વધારો જાેવા મળ્યો


ભારત વિશ્વનું 'ય્ઝ્રઝ્ર કેપિટલ' તરીકે ઉભરી રહ્યું છે. વિશ્વના કુલ ગ્લોબલ ટેકનોલોજી કેપેબિલિટી સેન્ટર્સ (ય્ઝ્રઝ્ર)માં ભારતની ભાગીદારી ૧૭ ટકા છે અને તેમાં ૧૯ લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ભારતમાં ય્ઝ્રઝ્ર માર્કેટ ૨૦૩૦ સુધીમાં ૯૯ થી ૧૦૫ બિલિયન ડોલર સુધી વધી શકે છે. આ સમયગાળા દરમિયાન દેશમાં ય્ઝ્રઝ્રની સંખ્યા ૨,૧૦૦ થી વધીને ૨,૨૦૦ થઈ શકે છે. આ ક્ષેત્રમાં રોજગારીની સંખ્યા ૨૫ લાખથી ૨૮ લાખ સુધી પહોંચી શકે છે.

દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં વૈશ્વિક નોકરીઓમાં ઝડપી વધારો જાેવા મળ્યો છે. ૬,૫૦૦થી વધુ આવી નોકરીઓનું સર્જન થઇ રહ્યું છે. જેમાં ૧૧૦૦થી વધુ પદો પર મહિલાઓ છે. દ્ગછજીજીર્ઝ્રંસ્-ઢૈહર્હદૃ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક એન્જિનિયરિંગની એક ક્વાર્ટરથી વધુ જગ્યાઓ ભારતમાં છે. આ પોસ્ટ્‌સ એરોસ્પેસ, ડિફેન્સ અને સેમિકન્ડક્ટર જેવી નવી પેઢીની ટેકનોલોજીમાં છે.

સેમિકન્ડક્ટર કંપનીઓ અને ટેક સેક્ટરની બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્ટ ટીમનો વિસ્તાર કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૪૦૦થી વધુ નવા ય્ઝ્રઝ્ર અને ૧,૧૦૦ થી વધુ નવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, જે દેશમાં ય્ઝ્રઝ્ર ની સંખ્યા ૧૭૦૦ થી વધુ થઈ ગઈ છે.

ય્ઝ્રઝ્રએ હ્લરૂ૨૪માં ભારતમાંથી ૬૪.૬ બિલિયન ડોલરની નિકાસ કરી હતી. નાણાકીય વર્ષ ૧૯થી ભારતમાં સરેરાશ ય્ઝ્રઝ્ર ટેલેન્ટ ૨૪ ટકાના દરે વધી રહ્યું છે અને હ્લરૂ૨૪માં ૧૧૩૦થી વધુ કર્મચારીઓ હોવાનો અંદાજ છે. દેશમાં ૯૦ ટકાથી વધુ ય્ઝ્રઝ્ર નાણાકીય કેન્દ્રો, ટેક્નોલોજી ઓપરેશન્સ અને પ્રોડક્ટ એન્જિનિયરિંગના ક્ષેત્રોમાં કામ કરે છે. રિપોર્ટ અનુસાર, અમદાવાદ, કોચી, તિરુવનંતપુરમ અને કોઈમ્બતુર જેવા શહેરોમાં ૨૨૦થી વધુ ય્ઝ્રઝ્ર એકમો છે.

સેમિકન્ડક્ટર કંપનીઓ અને ટેક મલ્ટિનેશનલ ભારતમાં વધુને વધુ ઉત્પાદન ટીમો બનાવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૪૦૦ થી વધુ નવા ય્ઝ્રઝ્ર અને ૧૧૦૦ નવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે જેનાથી ય્ઝ્રઝ્રની કુલ સંખ્યા ૧૭૦૦થી વધુ થઈ ગઈ છે. ભારતમાં ય્ઝ્રઝ્ર એ હ્લરૂ૨૪માં ૬૪.૬ બિલિયન ડોલરની નિકાસથી આવક ઊભી કરી અને હ્લરૂ૧૯ થી સરેરાશ ય્ઝ્રઝ્ર પ્રતિભામાં ૨૪ ટકાનો વધારો થયો છે અને હ્લરૂ૨૪માં ૧૧૩૦ કરતા વધુ કર્મચારીઓ હોવાનો અંદાજ છે. નાસકોમના ચેરપર્સન સિંધુ ગંગાધરનના જણાવ્યા અનુસાર, ય્ઝ્રઝ્ર એ ઓપરેશનલ હબ બનવાથી નવીનતા અને વ્યૂહાત્મક વૃદ્ધિના સાચા એન્જિન બનવા માટે ઝડપથી વિકાસ કર્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution