૮-૮ વાર મતદાન કરનાર છોકરો આખરે ઝડપાયો

૮-૮ વાર મતદાન કરનાર છોકરો આખરે ઝડપાયો

ઉત્તર પ્રદેશમાં યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવકે ભાજપના ઉમેદવારને ૮ વખત મત આપ્યાં હતાં. આ મતદાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે જુદા જુદા મતદારના નામે મતદાન કર્યા હતા. જેને કારણે ચૂંટણી પંચે કાર્યવાહી હાથ ધરી છે. એ યુવકને હાલ ઝડપી લેવામાં આવ્યો છે. વિપક્ષનો આક્ષેપ છેકે, ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપ બૂથ કેપ્ચરિંગ પર ઉતરી આવી છે. પાંચમાં તબક્કાની કુલ ૪૯ સીટો પર ૬૩ ટકા મતદાન થશે તો ૧૫ વર્ષનો રેકોર્ડ તૂટી જશે. છઠ્ઠા તબક્કાનું મતદાન ૨૫ મે ના

રોજ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution