બોડેલી સેવા સદનમાં નોકરી કરતા યુવાનનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો



  બોડેલી સેવાસદનમાં નોકરી કરતા ,, મૂળ આણંદ જિલ્લાના ઓડ ગામ નો વ્યાસ વાડાનો વતની બારૈયા નિલેશભાઈ ઘણા સમયથી બોડેલી સેવા સદનમાં માં કોમ્પ્યુટર પર નોકરી કરતા હતાં નિલેશભાઈ રમેશભાઈ બારૈયા તારીખ ૨૫ ઓગસ્ટ રવિવાર થી બોડેલી થી ગુમ થયેલ હતા જ્યારે યુવાનની મોપેડ બોડેલી કેનલ પાસેથી મળી હતી જેને પોલીસ કબજાે લીધો હતો જ્યારે આજે નિલેશભાઈ બારૈયા નું મૃતદેહ લસુન્દ્રા કેનાલ માંથી મળતા દેહને બહાર કાઢી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી બોડેલી સેવાસદનમાં નોકરી કરતા ,, મૂળ આણંદ જિલ્લાના ઓડ ગામ નો વ્યાસ વાડાનો વતની બારૈયા નિલેશભાઈ ઘણા સમયથી બોડેલી સેવા સદનમાં માં કોમ્પ્યુટર પર નોકરી કરતા હતાં નિલેશભાઈ રમેશભાઈ બારૈયા તારીખ ૨૫ ઓગસ્ટ રવિવાર થી બોડેલી થી ગુમ થયેલ હતા જ્યારે યુવાનની મોપેડ બોડેલી કેનલ પાસેથી મળી હતી જેને પોલીસ કબજાે લીધો હતો જ્યારે આજે નિલેશભાઈ બારૈયા નું મૃતદેહ લસુન્દ્રા કેનાલ માંથી મળતા દેહને બહાર કાઢી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution