નવદિલ્હી:અમરોહાના એક કલાકાર ઝુહૈબ ખાને વર્લ્ડકપની ફાઇનલ પહેલા કોલસામાંથી રોહિત શર્માની ખાસ તસવીર બનાવી અીદદને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેણે કોલસાથી કેપ્ટન રોહિત શર્માનું પોટ્રેટ બનાવ્યું અને ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ પાઠવી હતી. ટી-૨૦ વર્લ્ડ કપને લઈને ભારતીય ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ છે.
Loading ...