ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ અને એક્સના માલિક ઈલોન મસ્ક એપલ અને open ai ની ભાગીદારી સામે લાલબત્તી ધરી


નવીદિલ્હી,તા.૧૧

અમેરિકાની બે દિગ્ગજ ટેક કંપનીઓ વચ્ચે હવે નવી જંગ શરૂ થાય તેવી શક્યતા છે. ૈॅર્રહી બનાવતી કંપની એપલે ર્ંॅહીછૈં સાથે ભાગીદારી કરવાની જાહેરાત કરી છે અને તે સાથે જ વિશ્વના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન ઈલોન મસ્કે પણ ચેતવણી આપી છે કે જાે એપલ આ ભાગીદારી કરશે તો તેઓ પોતાની તમામ કંપનીઓમાં એપલના ડિવાઈસ પર પ્રતિબંધ મૂકી દેશે.

ઈલોન મસ્કે સોમવારે એક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ૈॅર્રહી મેકર ઓપરેટિંગ સિસ્ટમ સ્તરે ર્ંॅીહછૈંને ઈન્ટીગ્રેટ કરશે તો તેઓ તેમની કંપનીઓમાં છॅॅઙ્મીના ડિવાઈસ પર પ્રતિબંધ મૂકી દેશે. ઈલોન મસ્કે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, તે અસ્વીકાર્ય સિક્યોરિટી વાયોલેશન છે. વિઝટર્સે તેમના એપલ ડિવાઈસને દરવાજા પર ચેક કરાવવા પડશે જ્યાં તેઓ ફેરાડે કેજમાં મૂકવામાં આવશે.જરામાં સંગ્રહિત થશે. ઈલેક્ટ્રિક-વ્હીકલ બનાવતી કંપની ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની આ પોસ્ટથી ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જાેકે, હજી સુધી ૈॅર્રહી મેકલ એપલ અને ર્ંॅીહછૈં તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

એપલે તેની તમામ એપ્સ અને ઓપરેટિંગ પ્લેટફોર્મ પર અનેક છૈં ફીચર્સની જાહેરાત કરી હતી અને ઝ્રરટ્ઠંય્ઁ્‌ ટેક્નોલોજીને તેના ઉપકરણોમાં લાવવા માટે ર્ંॅીહછૈં સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. એપલે કહ્યું છે કે તેણે છૈંને "કોર પર" પ્રાઈવસી સાથે બનાવ્યું છે અને તે એ સુવિધાઓને વધારવા માટે ઓન-ડિવાઈસ પ્રોસેસિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગના સંયોજનનો ઉપયોગ કરશે. આ અંગે ઈલોન મસ્કે એક્સ પર કટાક્ષ કરતાં લખ્યું છે કે, તે સ્પષ્ટપણે વાહિયાત છે કે છॅॅઙ્મી તેની પોતાની છૈં બનાવવા જેટલી પૂરતી સ્માર્ટ નથી, તેમ છતાં ર્ંॅીહછૈં તમારી સિક્યોરિટી અને પ્રાઈવસીને સુરક્ષિત કરશે તે સુનિશ્ચિત કરવામાં કોઈક રીતે સક્ષમ છે!

૨૦૧૫માં ર્ંॅીહછૈંની શરૂઆત થઈ હતી જેમાં ઈલોન મસ્ક પોતે કો-ફાઉન્ડર હતા. જાેકે, મસ્કે ૨૦૧૮માં ર્ંॅીહછૈં છોડી દીધું હતું. તેમણે માર્ચમાં તેના અન્ય કો-ફાઉન્ડર સેમ અલ્ટમેન સામે દાવો માંડ્યો હતો કે સેમ અલ્ટમેને નફા માટે નહીં પરંતુ માનવતાના લાભ માટે છૈં વિકસાવવાના સ્ટાર્ટઅપના મૂળ મિશન અને હેતું છોડી દીધો છે. ર્ંॅીહછૈંને પડકારવા અને વાયરલ ચેટબોટ ચેટજીપીટીનો વિકલ્પ બનાવવા માટે મસ્કએ પોતાનું સ્ટાર્ટઅપ ટછૈં પણ સ્થાપ્યું છે. ટછૈંની વેલ્યુ તેના છેલ્લા ફંડ રાઉન્ડમાં ૨૪ બિલિયન ડોલર હતી જ્યાં તેણે સીરિઝ મ્ ફંડમાં ૬ બિલિયન ડોલર એકત્ર કર્યા હતા.

બીજી તરફ એપલના ર્ંॅીહછૈં સાથેના જાેડાણને લોકો તરફથી પણ ઠંડો પ્રતિસાદ મળ્યો છે અને ઈલોન મસ્કની ચેતવણી બાદ એપલના શેરની કિંમતમાં ઘટાડો થયો છે. એપલે સોમવારે જણાવ્યું હતું કે તેણે પોતાના ડિવાઈસમાં ચેટજીટીપીને ઈન્ટીગ્રેટ કરવા માટે ર્ંॅીહછૈં સાથે ભાગીદારી કરી છે કારણ કે તેણે નવી એપલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ લોન્ચ કરી છે. એપલના ચીફ એક્ઝિક્યુટિવ ટીમ કૂકે આને આગામી મોટા પગલા તરીકે ગણાવ્યું છે. કંપનીની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સમાં કૂક અને તેમની ટીમે આ વર્ષે આવતા છॅॅઙ્મીના સોફ્ટવેરમાં અપગ્રેડની રૂપરેખા આપી હતી જે ઉત્પાદકતા વધારવા માટે તેના ડિવાઈસ પર વધુ સ્માર્ટ સિરી વોઈસ આસિસ્ટન્ટ અને વધુ વ્યક્તિગત ફીચર્સ આપવા માટે છૈંનો ઉપયોગ કરશે. આલ્ફાબેટ, માઈક્રોસોફ્ટ, એમેઝોન અને મેટા સહિતના ટેક જાયન્ટ્‌સ કંપનીઓ છૈંનો ઉપયોગ કરીને નવા ઉત્પાદનો વિકસાવવા માટે સ્પર્ધા કરી રહી છે અથવા કેટલાક કિસ્સાઓમાં સ્ટાર્ટ-અપ્સ સાથે ભાગીદારી કરીને ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. માઈક્રોસોફ્ટે ર્ંॅીહછૈંમાં અબજાે ડોલરનું રોકાણ કર્યું છે. ર્ંॅીહછૈં ભાગીદારી એપલના પોતાની માલિકીના જનરેટિવ છૈં ફિચર્સ ફીડ કરશે જેને એપલ ઈન્ટેલિજન્સ તરીકે ઓળખવામાં આવશે. કૂકે તેને એપલના પોતાના જનરેટિવ છૈં મોડલ્સ પર આધારિત અને યુઝર્સ માટે કસ્ટમાઈઝ્‌ડ "નવી પર્સનલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ" તરીકે ગણાવ્યું છે. પરંતુ ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ અને એક્સના માલિક ઈલોન મસ્ક એપલ અને ર્ંॅીહછૈંની ભાગીદારી સામે લાલબત્તી ધરી છે અને ચેતવણી આપી હતી કે જાે એપલ ર્ંॅીહછૈં સાથે ભાગીદારી કરશે તેઓ તેમની કંપનીઓમાં એપલ ડિવાઈસ પર પ્રતિબંધ મૂકશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution