ડિજિટલ દુનિયાના ‘ડુ એન્ડ ડોન્ટ્‌સ’ બાળકોને શીખવાડો

આજના સમયમાં, ડિજિટલ માધ્યમ બાળકોના જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે. મોબાઇલ, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના ઉપયોગથી, બાળકો અનેક પ્રકારની માહિતીના ભંડારમાં તરતાં હોય છે. આ બાબત એક રીતે સારી પણ છે અને ખરાબ પણ છે. સારી એટલા માટે કે બાળકોને દુનિયાભરમાં બની રહેલી ઘટનાઓ અને વિવિધ શોધખોળોની ઘરે બેઠા સહેલાઈથી માહિતી મળે છે અને બાળકો તે શોધખોળોનો ઉપયોગ કરી તેમાંથી પ્રેરણા મેળવી શકે છે અને ખરાબ એ માટે કારણ કે માહિતીઓના અતિરેકને કારણે બાળકોમાં મૂંઝવણ પણ વધી છે. આવા સમયે, સાચી અને ખોટી માહિતીઓ વચ્ચેનો ભેદ સમજવો એ ખુબ જ જરૂરી છે ત્યારે આપણે બાળકોને અલગ અલગ ડિજિટલ પોર્ટલનો સાચો ઉપયોગ કરતા શીખવાડવું જાેઈએ. તેને ડિજિટલ લીટરેસી કહેવાય છે.

૧- ડિજિટલ ગેમ્સ

સામાન્ય રીતે બાળકોની મોબાઇલમાં ગેમ્સ રમવાની આદત(બંધન) વિશે માતાપિતા ફરિયાદ કરતા હોય છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સમાં એજ્યુકેશનલ ગેમ્સ અને ટ્ઠઙ્ઘઙ્ઘૈષ્ઠંૈદૃી ગેમ્સ એમ બે પ્રકારની ગેમ્સ હોય છે. બાળકો જ્યારે ટ્ઠઙ્ઘઙ્ઘૈષ્ઠંૈદૃી ગેમ્સ રમતા હોય ત્યારે એમને શૈક્ષણિક ગેમ્સનો વિકલ્પ આપો.

અહીં થોડી આવી શૈક્ષણિક ગેમ્સના ઉદાહરણ આપેલા છે. દા.ત. હ્લટ્ઠષ્ઠં સ્ર્હજંીિ, ર્ઝ્ર્રઙ્મદ્બટ્ઠંર ય્ટ્ઠદ્બીજ, ઁઙ્મટ્ઠઅદ્ભૈઙ્ઘજ, દ્ભરટ્ઠહ છષ્ઠટ્ઠઙ્ઘીદ્બઅ દ્ભૈઙ્ઘજ, ઁમ્જી દ્ભૈઙ્ઘજ ય્ટ્ઠદ્બીજ, જીષ્ઠૈીહષ્ઠી૩૬૦, દ્ગટ્ઠજટ્ઠ ફૈજેટ્ઠઙ્મૈડટ્ઠંર્ૈહ ઈટॅર્ઙ્મિીિ, ર્ફષ્ઠટ્ઠહ્વેઙ્મટ્ઠિઅ જીॅીઙ્મઙ્મૈહખ્ત ઝ્રૈંઅ વગેરે.

૨- ડિજિટલ મીડિયાનો અભ્યાસમાં ઉપયોગ

બાળકોને અલગ અલગ સચ ર્એન્જીન,ડિક્શનરી, ટ્રાન્સલેટર અને છૈં ના ઓનલાઈન પ્લેટફોર્મ્સ વિશે જાણકારી આપીએ અને તેનો ઉપયોગ કરતા શીખવીએ. તેની સાથે જ તેનો ઉપયોગ ક્યારે કરવો યોગ્ય ગણાય અને ક્યારે ન કહેવાય તે પણ શીખવીએ. બાળકોને એ જણાવવું ખુબ જ જરૂરી છે કે આવા પ્રકારની દરેક વેબસાઈટ્‌સનો ઉપયોગ આપણે ભણવામાં કે માહિતી મેળવવામાં જ્યાં અટકીએ ત્યારે મદદ મેળવવા કરવાનો, નહીં કે તેમાં રહેલા ડેટાને કોપી પેસ્ટ કરી અને હોમવર્ક કે અસાઇનમેન્ટ કરવામાં. આપણા કાર્યો સહેલા કરતા દરેક ઉપકરણોના ઉપયોગ સાથે જવાબદારી પણ જાેડાયેલી હોય જ છે. ઈન્ટરનેટના ઉપયોગ સાથે પણ એથિકલ જવાબદારી જાેડાયેલી હોય છે. અહીં નીચે આપેલ દરેક ઓનલાઈન સ્ત્રોતનો ઈન્ટરનેટ પર મફત ઉપયોગ કરી શકાય છે.

થોડા સર્ચ એન્જિન્સના નામઃ ય્ર્ર્ખ્તઙ્મી જીટ્ઠષ્ઠિર, સ્ૈર્ષ્ઠિર્જકં મ્ૈહખ્ત, રૂટ્ઠર્રર્, ડ્ઢેષ્ઠાડ્ઢેષ્ઠાય્ર્, ટ્ઠજા.ર્ષ્ઠદ્બ વગેરે.

થોડી ઓનલાઈન ડિક્શનરીના નામઃ છદ્બીિૈષ્ઠટ્ઠહ ૐીિૈંટ્ઠખ્તી ડ્ઢૈષ્ઠંર્ૈહટ્ઠિઅ, ર્ઝ્રઙ્મઙ્મૈહજ ર્ંહઙ્મૈહી ડ્ઢૈષ્ઠંર્ૈહટ્ઠિઅ, સ્ીિિૈટ્ઠદ્બ-ઉીહ્વજંીિ ર્ંહઙ્મૈહી, ર્ંટકર્ઙ્ઘિ છઙ્ઘદૃટ્ઠહષ્ઠીઙ્ઘ ન્ીટ્ઠહિીિ’જ ડ્ઢૈષ્ઠંર્ૈહટ્ઠિઅ વગેરે.

થોડી ઓનલાઇન ટ્રાન્સલેશન વેબસાઈટ્‌સઃ ય્ર્ર્ખ્તઙ્મી ંટ્ઠિહજઙ્મટ્ઠંી, મ્ૈહખ્ત ્‌ટ્ઠિહજઙ્મટ્ઠંી, ડ્ઢીીॅન્, ઇીદૃીજિર્, સ્ૈર્ષ્ઠિર્જકં ્‌ટ્ઠિહજઙ્મટ્ર્ઠંિ, ર્ઝ્રઙ્મઙ્મૈહજ ડ્ઢૈષ્ઠંર્ૈહટ્ઠિઅ ્‌ટ્ઠિહજઙ્મટ્ર્ઠંિ વગેરે

છૈં ટુલ્સ જેવા કે ઝ્રૐછ્‌ ય્ઁ્‌ પણ ખુબ જ ઉપયોગી છે જાે સાચી રીતે વાપરીએ તો.

૩- સાચી અને ખોટી માહિતી વચ્ચે ભેદ કરતાં શીખવવું

આ દરેક ઓનલાઇન સ્ત્રોત વાપરવા સાથે બાળકોને આપણે તેમા રહેલી માહિતીઓ સાચી છે કે ખોટી તે ચકાસતા પણ શીખવવું જાેઈએ. ગૂગલ ટ્રાન્સલેટ જે ભાષાંતર કરે તેમાં ઘણી ભૂલો હોય છે એટલે આપણને થોડી ખબર હોય અને થોડી તેની મદદ લઈએ તો આપણું કામ સરળ બને પરંતુ જાે સંપૂર્ણ તેના પર આધારિત રહીએ તો આપણું ભાષાંતર ભૂલભરેલું હોવાની પુરી શકયતા રહે.

તેવી જ રીતે ગૂગલ સર્ચમાં મળતી માહિતી ક્યારેક કોઇની જાહેરાત પણ હોય એટલે સર્ચ એન્જીન દ્વારા મળેલી માહિતીની હંમેશા મૂળ સ્ત્રોત દ્વારા ચકાસણી કરવી જરૂરી છે. સામાન્ય રીતે ુૈૌॅીઙ્ઘૈટ્ઠ.ર્ષ્ઠદ્બ પર ચકાસેલી માહિતી જ હોય છે એટલે તે વેબસાઇટ અથવા તો છાપું, વેબસાઇટ કે મેગેઝિનના મુખ્ય સ્ત્રોત(વેબસાઇટ) પર માહિતી સાચી છે કે નહીં એ તપાસવું અને પછી જ બીજા સાથે શેર કરવી તેવું પણ આપણે બાળકોને શીખવવું જાેઈએ એટલે બાળકો ગફલતમાં ન રહે. જાે કોઇ ભણવા કે નોકરી વિશેની માહિતી હોય તો ચોક્કસ તે સંસ્થાની વેબસાઇટ પર જઈ અને માહિતીની ચકાસણી કરવી.

૪- પેરેન્ટલ કંટ્રોલ એપ્લિકેશનનો ઉપયોગ

બાળકોના મોબાઈલ સાથે માતા અથવા પિતાનો મોબાઈલ કનેક્ટેડ રાખો. ગૂગલ ફેમિલી લિન્ક જેવી એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોનમાં ઇનબિલ્ટ આવે છે. આવી એપ્લિકેશનનો માતાપિતાએ સાચો ઉપયોગ શીખવો ખુબ જરૂરી છે. આ એપ્લિકેશનથી બાળકના ફોનનું સ્થાન(ર્ઙ્મષ્ઠટ્ઠંર્ૈહ) અને બાળકના ફોનનો ઉપયોગ જાણી શકાય છે. આ ઉપરાંત બાળકને જાે સમય અવધિ સાથે ફોન કે કોઇ પણ એપ્લિકેશન વાપરવાની છૂટ આપવાની હોય તો તે પણ માતાપિતા પોતાના ફોન દ્વારા કંટ્રોલ કરી શકે છે. એ સાથે બાળકોની ઉંમર પ્રમાણે વેબસાઇટ અને ર્ષ્ઠહંીહં બ્લોકર્સ પણ રાખવા જાેઈએ.

છેલ્લે, હંમેશા બાળકો પુખ્ત ઉંમરના ન થાય ત્યાં સુધી બાળકોના ડિજિટલ ઉપયોગ વિશેની સંપૂર્ણ માહિતી માતાપિતાએ રાખવી જાેઈએ જેથી બાળકોને સાચી દિશા બતાવી શકે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution