અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 21 ના મોત, 90 ઘાયલ

ઘાયલ-

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ૨૧ લોકોનાં મોત થયા હતા અને ૯૦ કરતાં વધુને ઈજા પહોંચી હતી. આ હુમલો એક ગેસ્ટહાઉસમાં થયો હતો. વિસ્ફોટકો ભરેલો ટ્રક ગેસ્ટહાઉસમાં ઘૂસી ગયો હતો. હુમલો અફઘાનિસ્તાનના પુલ-એ-આલમ શહેરમાં થયો હતો. અફઘાનિસ્તાનના લોગર પ્રાંતની રાજધાની પુલ-એ-આલમના એક ગેસ્ટહાઉસમાં ટ્રકની મદદથી આત્મઘાતી હુમલો થયો હતો. પૂરપાટ વેગે વિસ્ફોટકોથી લદાયેલો ટ્રક ગેસ્ટહાઉસમાં ઘૂસી ગયો હતો અને એ પછી થયેલા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution