ઇસરો દ્વારા પીએસએલવી-સી 49નુ સફળતા પુર્વક લોન્ચ

ચેન્નેઇ-

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ પીએસએલવી-સી 49 પ્રક્ષેપણ વાહનથી પૃથ્વી નિરીક્ષણ સેટેલાઇટ (ઇઓએસ -01) તેમજ શ્રીહરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રથી નવ આંતરરાષ્ટ્રીય ઉપગ્રહોને શનિવારે સાંજે સફળતાપૂર્વક લોન્ચ કર્યા.

ઇસરોએ જણાવ્યું છે કે ઇઓએસ -01 એ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે જેનો ઉપયોગ કૃષિ, વનીકરણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટમાં થાય છે. ગ્રાહક ઉપગ્રહોમાં લિથુનીયાના એક અને લક્ઝમબર્ગ અને યુનાઇટેડ સ્ટેટ્સના અનુક્રમે ચાર ઉપગ્રહોનો સમાવેશ થાય છે.



© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution