કેટલીક ખાસ ફાઇનાન્શિયલ ટિપ્સ લોન ભરવાની સમસ્યાને સરળ બનાવવામાં ઉપયોગી થઈ શકે



પૈસાની જરૂર હોય ત્યારે આપણે વિચાર્યા વિના વધુ લોન લઈ લેતા હોઈએ છીએ અને જ્યારે ઈસ્ૈં ભરવાની વાત આવે ઘણી વખત આપણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ફાઇનાન્શિયલ ટિપ્સ અપનાવીને તમે લોન ભરવાની સમસ્યાને સરળ બનાવી શકો છો.આપણે બધાને ક્યારેકને ક્યારેક પૈસાના મદદની જરૂર પડતી હોય છે અને જ્યારે આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસાની અછત અનુભવીએ છીએ, ત્યારે આપણા મગજમાં બેંકમાંથી લોન લેવાનો વિચાર આવે છે. આપણે બેંકોમાંથી પર્સનલ લોનથી લઈને કાર લોન અને હોમ લોન વગેરે અનેક પ્રકારની લોન મળે છે.હવે થાય એવું કે જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે આપણે વિચાર્યા વિના વધુ લોન લઈ લેતા હોઈએ છીએ પણ જ્યારે લોનના ઈસ્ૈં ભરવાની વાત આવે ત્યારે પૈસા બાતે ઘણી વખત આપણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવાં જાે આઓને પૈસાનું સારી રીતે મેનેજમેન્ટ નથી કરતાં તો આપણાં પર ઉધારી વધતી જાય છે, એવામાં આ કેટલીક ખાસ ફાઇનાન્શિયલ ટિપ્સ તમારી લોન ભરવાની સમસ્યાને સરળ બનાવવામાં ઉપયોગી થઈ શકે છે

સૌથી પહેલા તો તમને જરૃ હોય એટલી જ લોન તમારે લેવી જાેઈએ. એટલે કે જાે તમે વાહન ખરીદવા કે ઘર ખરીદવા માટે લોન લઈ રહ્યા છો તો તમારી પાસે કેટલા પૈસા છે અને તમને કેટલા પૈસાની જરૂર છે પહેલા એ જુઓ અને પછી તમારી આવક પ્રમાણે તમે કેટલું ઈસ્ૈં ભરી શકશો એ પણ ચેક કરીને તમારે લોન લેવી જાેઈએ.ઘણીવાર લોન લેવાની ઉતાવળમાં લોકો તેના પર કેટલું વ્યાજ વસૂલવામાં આવે છે તેના પર ધ્યાન આપતા નથી, જેના કારણે તેમને પાછળથી પસ્તાવા સિવાય કંઈ મળતું નથી. તેથી એ જરૂરી છે કે તમે જે બેંક અથવા ફાઇનાન્શિયલ કંપની પાસેથી લોન લઈ રહ્યા છો એમાં તમારે કેટલું વ્યાજ ચુકવવું પડશે. સાથે જ ઘણી વખત રી-ફાઇનાન્સની રીત પણ કામમાં આવી શકે છે. તમે મોંઘી લોનને સસ્તા દરની લોનમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કરી શકો છો. સામાન્ય રીતે ર્સનલ ફાઇનાન્સ લોન લાંબા ગાળાની હોય છે અને તેની ઈસ્ૈં ઓછી હોય છે, જ્યારે ક્રેડિટ કાર્ડ લોન ટૂંકા ગાળાની અને ઊંચી ઈસ્ૈં હોય છે.

હવે જાે તમે લોન લઈ લીધી છે અને તમે ઈસ્ૈં ભરવામાં પ્રોબ્લેમ થઈ રહી છે તો તામરે જલ્દી એ લોન પૂરી કરી લેવી જાેઈએ. જાે તમારી પાસે થોડી પ્રોપર્ટી કે સોનું પડ્યું છે તો તેને વેચીને લોન પૂરી કરી લેવી જાેઈએ જેથી કરીને તમારે ઈસ્ૈં ભરવા બીજે કીએથી ઉદ્ધાર પૈસા લેવાની જરૂર ન પડે. સાથે જ શક્ય હોય તો તમારે તમારી આવક વધારવાની કોશિશ કરવી જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution