મુંબઈ
શ્રીરામ ટ્રાન્સપોર્ટ થી જોડાયેલા મોટા સમાચાર છે. આ મહીને શ્રીરામ ટ્રાન્સપોર્ટ ના ૧૫૦૦-૨૦૦૦ કરોડ ના ક્યૂઆઈપી આ મહીને આવી શકે છે. કંપનીની ઈન્વેસ્ટમેન્ટ બેંર્ક્સની સાથે વાત ચાલુ છે. એક્સક્લુઝિવ જાણકારી મળી છે કે કંપની આ મહીને ૧૫૦૦-૨૦૦૦ કરોડ ના ક્યૂઆઈપી લૉન્ચ કરી શકે છે. યતિન મોતાએ કહ્યુ છે કે તેમણે સૂત્રોના હવાલાથી જાણકારી મળી છે કે આ મહીને ૧૫૦૦-૨૦૦૦ કરોડના ક્યૂઆઈપી લૉન્ચ કરવામાં આવી શકે છે. સૂત્રોના અનુસાર ક્યૂઆઈપી લૉન્ચ પર ઈન્વેસ્ટમેન્ટ બેંર્ક્સની સાથે વાતચીત ચાલી રહી છે. જ્યારે ક્યૂઆઈપી ના પ્રાઈઝ માર્કેટની સ્થિતિ પર ર્નિભર કરશે.
સૂત્રોના હવાલાથી આગળ કહ્યુ કે ક્યૂઆઈપી માટે ઘરેલૂ ફંડ્સની સાથે વાત ચાલુ છે. જો કે કંપનીએ સૂત્રોએ જણાવ્યુ છે કે કંપનીના બોર્ડે ૪૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાની મંજૂરી માંગી છે.આ સમાચારની બાદ સ્ટૉકમાં મામૂલી મુવમેન્ટ ઊપરની તરફ જોવાને મળી. પરંતુ આઈઆઈએફએલ સિક્યોરિટીઝના ડાયરેક્ટર સંજીવ ભસીને તેના પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે કહ્યુ છે કે તેમાં વધુ ઘટાડો જોવાને મળશે અને તે ૧૩૬૫ ના સ્તર સુધી લપસી શકે છે.
શ્રીરામ ટ્રાન્સપોર્ટનો ધંધો છેલ્લા ૩ મહિનામાં નબળો રહ્યો છે. આ સિવાય તેઓ મૂડી ટ્ઠિૈજૈહખ્તભી કરવા તરફ પણ પગલા લઈ રહ્યા છે, તેથી તેમાં ઇક્વિટી મંદી પણ જોવા મળશે અને ૭ થી ૧૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેથી, તેનું વેચાણ કરવું જોઈએ.