રિયાલીટી શો 'બીગ બોસ ૧૩' ની મનોરંજન ક્વીન શહેનાઝ કૌર ગીલ ઘણી વખત પોતાની તસ્વીરોના કારણે ચર્ચામાં રહે છે. 'બીગ બોસ ૧૩' થી નીકળ્યા બાદ શહેનાઝ કૌર ગીલની ફૈન ફોલિંગ ઘણી વધી ગઈ છે. આ દરમિયાન તાજેતરમાં શહેનાઝ કૌર ગીલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે.
તાજેતરમાં શહેનાઝ કૌર એ બ્લાક આઉટફિટમાં સ્ટાઈલિશ પોઝ આપીને ફોટો શૂટ કરાવું હતું। શહેનાઝ કૌર પોતાના બિન્દાસ વર્તનને કારણે ઘણી ચર્ચામાં રહેતી હોઈ છે. હાંલમાં જ તેનું ટોની કક્કર સાથે આલ્બમ ગીત કુર્તા પયજામાં રિલિઝ થયું છે.