ઇન્દિરા ગાંધીનાં પાત્રમાં નજરે પડશે “પંગા ક્વીન” ફિલ્મનું દિગ્દર્શન કરશે સાંઇ કબીર

મુંબઈ

બોલિવૂડની 'પંગા ક્વીન' કંગના રાનાઉત ફરી એકવાર રાજકીય ડ્રામા ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. કંગનાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. જોકે, ઇન્દિરા ગાંધી પર બનેલી ફિલ્મનું નામ હજી નક્કી થયું નથી. સાંઈ કબીર આ ફિલ્મનું નિર્દેશન કરવા જઇ રહ્યા છે. આ ઇન્દિરા ગાંધીની બાયોપિક નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution