શું થર્ડવેવ આવશે? ઘર, પરિવાર નહીં શેરી, એપાર્ટમેન્ટ પણ સંક્રમિત થશે?

શું થર્ડવેવ આવશે? ઘર, પરિવાર નહીં શેરી, એપાર્ટમેન્ટ પણ સંક્રમિત થશે?

Rajkot IMA President Warn About Corona Third Wave |

કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા, થર્ડ વેવમાં ઘર, પરિવાર જ નહીં, શેરી અને આખાં એપાર્ટમેન્ટ સંક્રમિત થશેઃ રાજકોટ IMA પ્રમુખ |

કોરોનાની બીજી ઘાતક લહેર પૂરી થયા બાદ હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ IMAના પ્રમુખ ડો. પ્રફુલ કામાણીએ કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા વ્યક્ત કરી હતી તેમજ જણાવ્યું હતું કે આ સમયે ત્રીજી લહેર આવે તો એ શેરી મહોલ્લા અને આખાં એપાર્ટમેન્ટ કોરોનાથી સંક્રમિત થશે |

#news #latestnews #LatestUpdate #NewsUpdate #breakingnews #headlines #todaysnews #updatenews #newstoday #newsoftheday #latestnews #dailynews #breakingnews #sportsnews #politics #businessnews #loksattajansatta #trandingnews

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution