હાલોલમાં કોરોનાના નવા ૩૦ પોઝિટિવ કેસ નોંધાતાં લોકો અને તંત્ર ચિંતિત બન્યું

હાલોલ, તા.૧૮ 

હાલોલ શહેર તેમજ તાલુકામાંથી ૩૦ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. કુલ કેસ ૩૫૪ થયા છે.

નવા પોઝિટિવ કેસોમાં એશિયાના ખાતે રહેતા આલોક અંદે સાંઈ ઉ.૫૦,આમ્રપાલી-૨ ખાતે રહેતા સંજય પ્રમોદ સિંગ ઉ.૨૯,મધુવન સોસાયટી ખાતે રહેતા અમિત મહેશ ઠક્કર ઉ.૩૬,રસુલપુર ખાતે રહેતા જયેશ મનુભાઈ રાઠવા ઉ.૨૧,રસુલપુર ખાતે રહેતા નમ્રતાબેન રમણભાઈ રાઠવા ઉ.૧૬,કંજરી રોડ ખાતે રહેતા દિનેશ શંકર સિંગ ઉ.૨૪,રીંકી ચોકડી ખાતે રહેતા સુજાત બાલકિશન સિંગ ઉ.૩૪,દલવાડી કંપાઉન્ડ ખાતે રહેતા શારદાબેન સુરેશચંદ્ર ઉ.૬૮,તુલસીધામ પંચવટી નગર ખાતે રહેતા મનોજ ગંગાધર બાલકી ઉ.૨૪,મધુવન પાર્ક ખાતે રહેતા અર્પિત મહેશભાઈ ઠક્કર ઉ.૩૩,દલવાડી કંપાઉન્ડ ખાતે રહેતા કરણ નયન રાણા ઉ.૨૩,ચંદ્રપુરા ખાતે રહેતા શ્રવણકુમાર બદ્રી પ્રસાદ ઉ.૨૩,બારીયા ફળિયા વડાતલાવ ખાતે રહેતા પોપટભાઈ મગનભાઈ બારીયા ઉ.૪૮,આથમણું ફળિયું ઇટવાડી ખાતે રહેતા જીગીષાબેન દસરથસિંહ રાઠોડ ઉ.૧૦,આથમણું ફળિયું ઇટવાડી ખાતે રહેતા મમતાબેન દસરથસિંહ રાઠોડ ઉ.૧૩,આથમણું ફળિયું ઇટવાડી ખાતે રહેતા કૈલાસબેન દસરથસિંહ રાઠોડ ઉ.૩૫,આથમણું ફળિયું ઇટવાડી ખાતે રહેતા રંજનબેન કનકસિંહ રાઠોડ ઉ.૩૫,પશ્વનાથ સોસાયટી ખાતે રહેતા ગોવર્ધન શના વરીયા ઉ.૭૫,સ્ટેશન રોડ ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા પ્રેમીલાબેન ભીખુભાઇ શર્મા ઉ.૭૮,પાવાગઢ રોડ ખાતે રહેતા દુર્ગેશભાઈ નથુરામ દિવાકર ઉ.૪૧,મનુસ્મૃતિ ખાતે રહેતા મિતેશભાઈ સુરેશભાઈ પરમાર ઉ.૧૭,મનુસ્મૃતિ ખાતે રહેતા દક્ષેશભાઈ સુરેશભાઈ પરમાર ઉ.૧૬,માસવાડ ખાતે રહેતા ગણપતસિંહ અમરસિંહ રાઠોડ ઉમ૪૫,વગેરે સામેલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution