મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે માત્ર ૧૪ દિવસ બાકી છે


 જાે તમે આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માંગો છો, તો આ કામ શક્ય તેટલું જલ્દી કરો કારણ કે તેની ડેડલાઈન પૂરી થઈ રહી છે. આ વિશે જાણો. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે, ઘણા નાણાકીય કાર્યોની સમયમર્યાદા નજીક આવી ગઈ છે. ેંૈંડ્ઢછૈં આધાર કાર્ડ ધારકોને મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી રહી છે, જેની સમયમર્યાદા ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.ેંૈંડ્ઢછૈંએ જૂનમાં મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા ત્રણ મહિના સુધી લંબાવી હતી. આવી સ્થિતિમાં, જાે તમે આ સુવિધા મેળવવા માંગતા હોવ તો આ કામ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરો. આ પછી તમારે આધાર અપડેટ કરવા માટે લાગુ ફી ચૂકવવી પડશે.આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે મફત આધાર અપડેટ કરવાની સુવિધા માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે. આધાર કેન્દ્રની મુલાકાત લઈને આધાર અપડેટ કરવા માટે, તમારે લાગુ ફી ચૂકવવી પડશે.ધ્યાનમાં રાખો કે જાે તમે આઇરિસ અથવા બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવા માંગો છો, તો તમારે આ માટે આધાર કેન્દ્ર પર જવું પડશે. આવા કિસ્સામાં, તમારે લાગુ ફી પણ ચૂકવવી પડશે.આધાર અપડેટ કરવા માટે, ેંૈંડ્ઢછૈં ની સત્તાવાર વેબસાઇટ રંંॅજઃ//દ્બઅટ્ઠટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠિ.ેૈઙ્ઘટ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ/ પર જાઓ. આ સાથે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને લોગીન કરો.આધાર અપડેટ કરવા માટે, તમારે ૧૪ અંકના અપડેટ રિક્વેસ્ટ નંબર (ેંઇદ્ગ) નંબરની જરૂર પડશે જેના દ્વારા તમે આધાર અપડેટ કરવાની પ્રક્રિયાને ટ્રેક કરી શકો છો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution