વડોદરા. રાજ્ય સરકારે ઉત્તરાયણ પર્વે અગાસી પર સ્પીકર, ડી.જે. વગાડનાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. છેલ્લા ૧૦ મહિનાથી વ્યવસાય સંપૂર્ણ બંધ છે. ઉત્તરાયણ પર્વે પણ પ્રતિબંધ ફરમાવતાં ડી.જે. ઓપરેટરોએ ગાંધી નગરગૃહ ખાતે એકઠા થઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.
Loading ...