હવે તમે મોબાઈલ નંબર વગર પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે



અત્યારના સમયમાં દરેક વ્યક્તિ યુપીઆઈનો ઉપયોગ કરે છે. ઓનલાઈન પેમેન્ટની સુવિધાથી લોકોના કામ સરળ થઈ ગયા છે. મોલથી લઈને રિટેલ શોપ સુધી દરેક જગ્યાએ યુપીઆઈ પેમેન્ટથી લોકોને ઘણી સરળતાથી થઈ ગઈ છે. પણ શું તમને ખબર છે કે હવે તમે મોબાઈલ નંબર વગર પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો. હકીકતમાં ગુગલ પે અને ફોન પે જેવી પેમેન્ટ મેથડમાં તમારે એક સેટિંગ કરવું પડશે તેના પછી મોબાઈલ નંબર વગર જ યુપીઆઈ પેમેન્ટ થઈ જશે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, તમે યુપીઆઈ એપ્સને યુઝ કરો છો તો આ એપ્સની મદદથી તમે યુપીઆઈ આઈડી પણ શોધી શકો છો. ય્ર્ર્ખ્તઙ્મી ઁટ્ઠઅ પર યુપીઆઈ આઈડી શોધવા માટે સૌથી પહેલા તમારે એપ ઓપન કરવી પડશે. તેના પછી ટોપ રાઈટ કોર્નર પર પ્રોફાઈલ આઈકોન જઈને ક્લિક કરવું પડશે. જેવું તમે તમારી પ્રોફાઈલ આઈકન પર ટેપ કરશો તેવું જ તમારી સ્કિન પર તમારા નામની નીચે ેંઁૈં ૈંડ્ઢ દેખાશે.

તમને જણાવી દઈએ કે, યુપીઆઈ આઈડીને યાદ રાખવું જરૂરી હોય છે. જાે તમારી પાસે ફોનપે એપ છે તો તમે આ એપથી તમારી યુપીઆઈ આઈડી શોધી શકો છો. તેના માટે સૌથી પહેલા સ્માર્ટફોન પર ફોન પે એપને ઓપન કરો. તેના પછી હવે ટોપ લેફ્ટ કોર્નર પર પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો. ટેપ કરતા જ તમને નવી સ્ક્રિન પર ેંઁૈં ૈંડ્ઢ દેખાશે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, જાે તમારો મોબાઈલ નંબર બંધ છે તો તમે યુપીઆઈ આઈડી પર પણ પેમેન્ટ કરી શકો છો. હકીકતમાં તેના માટે ગુગલ એપને ઓપન કરવાની છે અને ઁટ્ઠઅ ેંઁૈં ૈંડ્ઢ ર્િ દ્ગેદ્બહ્વીિ નો ઓપ્શન દેખાશે તેના પર ટેપ કરવાનું છે. ટેપ કરતાં જ યુપીઆઈ આઈડીને એન્ટર કરીને પેમેન્ટ કરી શકો છો. તેમજ ફોન પે પર પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution