ચોખ્ખુ વિદેશી રોકાણ પણ ગત વર્ષની તુલનાએ બમણું રહ્યું



ઇમ્ૈં ગવર્નર શક્તિકાંત દાસે વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં સકારાત્મક ટ્રેન્ડ જાેવા મળ્યો હોવાનું નોંધ્યું હતું. જૂન ૨૦૨૪થી સ્થાનિક માર્કેટમાં ઇં૯.૭ અબજના રોકાણનો પ્રવાહ નોંધાયો હતો. જૂન ૨૦૨૪થી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો મુખ્ય ખરીદદાર રહ્યા હતા, જૂન-ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન હ્લઁૈં દ્વારા ઇં૯.૭ અબજનું રોકાણ કરવામાં આવ્યું હતું, જ્યારે અગાઉ એપ્રિલ-મે દરમિયાન ઇં૪.૨ અબજની વેચવાલી નોંધાઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે એપ્રિલ-મે ૨૦૨૪ દરમિયાન ગ્રોસ એફડીઆઇ ૨૦%થી વધુ વધવાને કારણે વિદેશી રોકાણ ૨૦૨૪-૨૫માં વધ્યું હતું. જ્યારે ચોખ્ખુ વિદેશી રોકાણ પણ ગત વર્ષની તુલનાએ બમણું રહ્યું હતું. એક્સટર્નલ કોમર્શિયલ બોરોઅગિં એપ્રિલ જૂન ૨૦૨૪-૨૫માં ઘટ્યું છે, જ્યારે ગત વર્ષની તુલનાએ એપ્રિલ-મે દરમિયાન દ્ગઇૈં ડિપોઝિટ્‌સમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. દેશનું ફોરેક્સ રિઝર્વ પણ ઇં૬૭૫ અબજના સર્વાધિક સ્તરે પહોંચ્યું હતું. દેશની રાજકોષીય ખાધ પણ વર્ષ ૨૦૨૩-૨૪માં જીડીપીના ૦.૭% પર પહોંચી હતી, જે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨.૦% હતી. દાસે વધુમાં ઉમેર્યું હતું કે ઓછી વેપાર ખાધ અને મજબૂત સર્વિસ સેક્ટર તેમજ રેમિટન્સ રિસિપ્ટ્‌સને કારણે દેશની રાજકોષીય ખાધ જીડીપીના ૦.૭% પર પહોંચી હતી. જે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જીડીપીના ૨.૦% હતી. નાણાવર્ષ ૨૦૨૪-૨૫ના પહેલા ક્વાર્ટર દરમિયાન નિકાસ કરતાં આયાત વધુ રહેવાને કારણે વેપાર ખાધમાં પણ વધારો જાેવા મળ્યો હતો. ચાલુ નાણાવર્ષ દરમિયાન ઝ્રછડ્ઢ નિયંત્રણ હેઠળ રહેશે. નાણાવર્ષ ૨૦૨૪-૨૫ના પહેલા ક્વાર્ટર દરમિયાન સેવા નિકાસમાં મજબૂતી તેમજ મજબૂત રેમિટન્સ રિસપ્ટ્‌સને કારણે ઝ્રછડ્ઢ ટકાઉ સ્તરે નોંધાશે.

્‌ઈછસ્ યોજના સ્જીસ્ઈ ક્ષેત્રની ડિજિટલ કામગીરી વધારીને અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સની સુલભતા પ્રદાન કરીને મહત્વપૂર્ણ વેગ આપશે. ર્ંદ્ગડ્ઢઝ્ર સાથે સરળતાપૂર્વક સંકલન સ્થાપિત કરીને ઇઝી પે ખાતરી આપે છે કે, નાનાં વ્યવસાયો બજારમાં સરળતાપૂર્વક પહોંચ વધારી શકે. ઉપરાંત ઇઝી પેના અત્યાધુનિક સાધનો અને યુઝરને અનુકૂળ ઓનબોર્ડિંગ પ્રક્રિયા વ્યવસાયોને તેમના ઉત્પાદનો અને સેવાઓ ઓનલાઇન રજૂ કરવાનું સરળ બનાવશે. બહોળા વર્ગ સુધી પહોંચાડે છે અને વેચાણની તકો વધારે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution