ડભોઇ : ડભોઇ નર્મદા નદીમાં ડૂબેલા માતા પુત્રી પૈકી માતાની લાશ મળી આવી હતી. ડભોઇ તાલુકાના ચાંદોદ પાસેના ભીમપુરા ગામે નર્મદા નદી માં રવિવારે માતા-પુત્રી ડૂબી જવાની ઘટના બની હતી. ભીમપુરાના નદી કિનારે વસાવા પરિવાર નાહવા ગયો હતો તે દરમિયાન કરુણાંતિકા સર્જાઈ હતી.
માતા સોનલ વસાવા તેમજ દીકરી ખુશી વસાવા નદીમાં લાપતા થઈ મૃત્યુ પામ્યા હતાચાંદોદના નાવિક શ્રમજીવી મંડળના બોટ ચાલકોને મદદથી પરિવારે શોધખોળ આદરી હતીસધન શોધખોળ દરમિયાન આજરોજ ત્રીજા દિવસે મળી સફળતાસ્થાનિક નાવિક શ્રમજીવી મદદથી પરિવાર શોધખોળ આદરી રહ્યું હતું દરમિયાન શિનોર તાલુકાના નર્મદા કિનારાના અનસુયા માતા મંદિર નજીકના કિનારેથી એક મૃતદેહ મળી આવ્યોમાતા સોનલબેન કિરણભાઇ વસાવાની લાશ મળી આવી હતી.દીકરી ખુશી વસાવા હજુ લાપતા હોઇ તેની ચાલી રહી છે. એનડીઆરએફ ટીમલી પણ મદદ લેવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી શોધખોળો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજે શિનોર તાલુકાના નર્મદા કિનારાના માતાના મંદિર નજીકથી મળી આવી છે. પુત્રીની લાશ ડભોઇ તાલુકાના ચાંદોદ પાસેના ભીમપુરા ગામે નર્મદા નદી માં રવિવારે માતા-પુત્રી ડૂબી જવાની ઘટના બની હતી.