મોદીએ જસપ્રીતના પુત્રને ખોળામાં લઈને તેને સ્નેહ આપ્યો

 નવી દિલ્હી: ટી-૨૦ વર્લ્ડકપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ભારત પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. આ મીટિંગમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે તેની પત્ની અને પુત્ર સાથે પીએમ સાથે એક તસવીર ખેંચાવી હતી, જેમાં વડાપ્રધાનેતેના પુત્ર અંગદને ખોળામાં લઈને ટીમને ટી20 વર્લ્ડકપ ટ્રોફી જીતાડવામાં જસપ્રિત બુમરાહની ભૂમિકાને વધાવી હતી ભારત સૌથી વધુ મહત્વનું હતું. બુમરાહે સમગ્ર ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ 15 વિકેટો લીધી હતી. વડાપ્રધાને ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓને પણ ઉષ્માભર્યા મળ્યા હતા.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution