મુંબઇ-
જાણીતી અભિનેત્રી મલાઇકા અરોરા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી તેમણે ખુદ પોતાના ચાહકો સાથે શેર કરી હતી. આ સાથે મલાઇકા અરોરાએ તેના ચાહકોને એક સારા સમાચાર આપ્યા છે. ખરેખર મલાઇકાએ કોરોના સામેની લડાઇ જીતી લીધી છે અને તાજેતરમાં સ્વસ્થ થયા પછી મલાઇકાએ સોશ્યલ મીડિયા પર પણ પોતાનો એક ફોટો શેર કર્યો છે.
શેર કરેલા ફોટા પર, મલાઇકાએ લખ્યું છે કે, 'આઉટ એન્ડ એવર', આખરે ઘણા દિવસો

પછી હું રૂમની બહાર આવી, હું મારી જાતને નસીબદાર માનું છું કે મેં આ વાયરસ સામે ઓછી પીડા સહન કરી છે.
તમામ મિત્રો અને ચાહકોનો આભાર કે જેમણે મારા માટે પ્રાર્થના કરી અને જલ્દી તબિયત બરાબર થવાની ઇચ્છા રાખી.