સામગ્રી:
2 કપ દહીં,1 કપ સમારેલી સ્ટ્રોબેરી\,1/2 કપ ખાંડ,/2 ટી સ્પૂન વાટેલી ઈલાયચી,1/2 કપ ક્રશ્ડ બરફ,2 ટેબલ સ્પૂન મલાઈ,2 ટેબલ સ્પૂન તૂટીફ્રૂટી.
બનાવવાની રીત:
પહેલા તો તમે મલાઈ અને તૂટીફ્રૂટીને છોડી બધી સામગ્રી મિક્સ કરી મિક્સર કરી લો. સ્ટ્રોબેરી લસ્સી તૈયાર છે. આ લસ્સીને ગ્લાસમાં ભરો. ઉપરથી થોડી મલાઈ અને તૂટીફ્રૂટી નાખો. તો તૈયાર છે સ્ટ્રોબેરી લસ્સી.