સામગ્રી:
3 બ્રાઉની,1 ગ્લાસ દુધ દુધ,4 થી 5 બદામ,1 ચમચી ચોકલેટ ચિપ્સ, સ્કૂપ વેનિલા આઈસક્રીમ
બનાવવાની રીત:
પહેલા તો તમે મિક્સિંગ બાઉલમાં બ્રાઉની, દુધ, બદામ, ચોકલેટ ચિપ્સ અને વેનીલા આઈસ્ક્રીમ નાખીને સારી રીતે મિક્સીમાં પીસી લો.
હવે તેને લિક્વિડને એક બોટલમાં ભરી લો અને તેને જેમ્સથી ગાર્નિશ કરી દો. તો તૈયાર છે બ્રાઉની મિલ્ક શેક.