લોકસત્તા ડેસ્ક
તમે ભાતની ઈડલી અને રવાની ઈડલી તો હમેશા બનાવતા હશો પણ અત્યાર સુધી ટ્રાઈ નહી કરી હોય તો ફ્રાઈડ ઈડલી, તમારા માટે ખાસ રેસીપી- જે હેલ્દી છે અને બાળકોને પસંદ આવશે
સામગ્રી
ઈડલી બનાવા માટે
એક કપ ધુળેલી મગદાળ(પલાળેલી)
આદું -એક ટુકડો
લસણ -ચાર
એક નાની ચમચી હળદર
એક નાની ચમચી લાલ મરચા પાઉડર
ચપટી હીંગ
એક મોટી ચમચી મીઠું
વધાર માટે
એક ચમચી રાઈ
એક નાની વાટકી કોથમીર
1 બાફેલા બટાકા
એક નાની ચમચી લાલ મરચા પાઉડર
ચપટી મીઠું
તેલ ફ્રાઈ કરવા માટે
વિધિ-
- સૌથી પહેલા પલાળેલી મગદાળને કકરું વાટી લો
- પેસ્ટમાં આદું લસણ હળદર લાલ મરચા હીંગ અને મીઠું નાખી બે ત્રણ મિનિટ સારે રીતે ફેંટી લો.
- મધ્યમ તાપ પર એક પ્રેશર કૂકરમાં પાણી ગરમ કરવા માટે મૂકો
- બીજી બાજુ ઈડલી સ્ટેંડમાં તેલ લગાવીને ઈડલીનો ખીરું નાખવું.
- પાણી ગરમ થતા સ્ટેંડને કૂકરની અંદર રાખો.
- કૂકર બંદ કરી ઈડલીને 15 મિનિટ સુધી રાંધવું. ધ્યાન રાખો કે પ્રેશર કૂકર હોય તો કૂકરઈ સીટી કાઢી નાખવી.
- નક્કી સમય પછી ઢાકણખોલી ચાકૂની મદદથી બધી ઈડકીને કાઢી લો.
-તૈયાર છે મગદાળની ઈડલી
- હવે વધાર માટે મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
- તેલ ગરમ થતા રાઈ નાખો અન રાઈ સંતડાતા બટાકા નાખી સંતાળો.
- બટાટા સોનેરી થતા મીઠું, લાલ મરચા અને કોથમીર મિકસ કરો.
- એક મિનિટ પછી ઈડલી નાખી બે ત-ત્રણ મિનિટ શેકી અને તાપ બંદ કરી નાખો.
-તૈયાર છે ફ્રાઈડ મગદાળની ઈડલી- લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.