મુંબઇ
બિગ બોસની 14મી સીઝન 3 ઓક્ટોબરે શરૂ થઇ. દરેક વખતની જેમ આ વખતે પણ શોમાં ઘણા ચર્ચિત સેલેબ્સને એન્ટ્રી મળી.જે ત્રણ મહિના સુધી ઘરમાં બંધ રહીને દર્શકોને એન્ટરટેન કરશે. આ વખતે શોમાં ખુદને દેવી ગણાવનારી રાધે મા પણ સામેલ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ શોમાં ભાગ લેવા માટે રાધે માને દરેક અઠવાડિયે 25 લાખ રૂપિયા ફી આપવામાં આવી રહી છે. તે આ સીઝનના હાઈએસ્ટ પેડ કન્ટેસ્ટન્ટ ગણાવવામાં આવી રહ્યા છે.
જો બિગ બોસની અગાઉની 13 સીઝન પર નજર કરીએ તો એવા ઘણા સેલેબ્સ મળી જશે જેને વધુ રકમ આપીને શોનો હિસ્સો બનાવવામાં આવ્યા હતા. નજર કરીએ આવા જ સેલેબ્સ પર...
પામેલા એન્ડરસન :
સીઝન: બિગ બોસ 4
કિંમત : 3 દિવસનાં 2.5 કરોડ
ધ ગ્રેટ ખલી
સીઝન: બિગ બોસ 4
કિંમત : પ્રતિ અઠવાડિયે 50 લાખ
રિમી સેન
સીઝન: બિગ બોસ 9
કિંમત : 2 કરોડ
એસ. શ્રીસંથ
સીઝન: બિગ બોસ 12
કિંમત : 50 લાખ
રશ્મિ દેસાઈ
સીઝન: બિગ બોસ 13
કિંમત : દર અઠવાડિયે 15 લાખ
સિદ્ધાર્થ શુક્લા
સીઝન: બિગ બોસ 13
કિંમત : દર અઠવાડિયે 9 લાખ
અનુપ જલોટા
સીઝન: બિગ બોસ 12
કિંમત : દર અઠવાડિયે 40 લાખ
દીપિકા કક્ક્ડ
સીઝન: બિગ બોસ 12
કિંમત : દર અઠવાડિયે 15 લાખ
કરણવીર બોહરા
સીઝન: બિગ બોસ 12
કિંમત : દર અઠવાડિયે 15 લાખ
તનિષા મુખર્જી
સીઝન: બિગ બોસ 7
કિંમત : દર અઠવાડિયે 7.5 લાખ
શ્વેતા તિવારી
સીઝન: બિગ બોસ 4
કિંમત : દર અઠવાડિયે 5 લાખ