મુંબઇ
બિગ બોસ 6 ફેમ જોડી કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયે મોટી જાહેરાત કરી છે. લગ્નના ચાર વર્ષ બાદ તેઓ માતા-પિતા બનવાના હોવાના ગુડ ન્યૂઝ તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આપ્યા છે. કિશ્વર અને સુયેશે એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં બંને દરિયાકિનારે જોવા મળી રહ્યા છે.
તસવીરમાં સુયશ કિશ્વરનો બેબી બમ્પ સ્પર્શતો જોવા મળી રહ્યો છે. સુયશે આ તસવીરની સાથે મજેદાર કેપ્શન લખ્યું છે. સુયશે લખ્યું છે કે, 'હું તારા બાળકનો પિતા બનવાનો છું