વડોદરા-
કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા નિયમાનુસાર હાથ ધરાય તેના સતત નિરીક્ષણ માટે મહા નિરીક્ષક તરીકે શ્રી જટા શંકર ચૌધરીની અને ખર્ચ નિરીક્ષક તરીકે શ્રી અભય કુમારની નિયુક્તિ કરી હતી જેમણે અત્રે રોકાણ કરીને ચુનાવી પ્રક્રિયા અને પૂર્વ તૈયારીઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું, આ બંને ઉચ્ચ અઘિકારીઓ એ આજે બેઠકના ક્ષેત્રમાં વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને કોરોના ગાઈડ લાઈનના પાલન સહિત ની બાબતો નું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કરજણ વિધાનસભા બેઠક માટે મતદાન જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી,કરજણ પાસે થી મળેલી જાણકારી અનુસાર દર બે કલાકે મતદાનમાં પ્રગતિ(પ્રોગ્રેસિવ) ના આંકડા આપવામાં આવ્યા જે નીચે પ્રમાણે છે: અંદાજિત આંકડા છે.
બેઠકના કુલ મતદારો...
પુરુષ 104847
સ્ત્રી ...99773
અન્ય...013
કુલ....204633..
સવારના 7 થી 9 નું મતદાન..
પુરુષ 7670
સ્ત્રી 3112
અન્ય...0
કુલ..10782.
ટકાવારી..
પુરુષ 7.32 સ્ત્રી 3.12 અન્ય 0 કુલ 5.27...
સવારના 7 થી 11નું મતદાન...
પુરુષ..28051 સ્ત્રી 18921 અન્ય..0..કુલ 46972..
ટકાવારી..
પુરુષ..26.75 સ્ત્રી 18.96 અન્ય 0 કુલ 22.95...
સવારના 7 થી બપોરના 1 વાગ્યા સુધીનું મતદાન..
પુરુષ ..45946 સ્ત્રી..37029 અન્ય 0 કુલ 83155..
ટકાવારી..
પુરુષ..43.82 સ્ત્રી..37.29..અન્ય 0..કુલ 40.64..