ઉપરાજયપાલ બન્યા બાદ કૈલાશનાથને મુખ્યમંત્રીની મુલાકાત લીધી

ગાંધીનગર  પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ કે. કૈલાસનાથને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કૈલાસનાથનને પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. કૈલાસનાથન પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવેલા છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution