મ્યુચ્યુઅલ ફંડમાં sipના માધ્યમથી રોકાણ કરવાથી ચક્રવૃદ્ધિ ગ્રોથ મળે


વૃદ્ધાવસ્થામાં તમારી પાસે કામ કરવાની ઉર્જા કે નોકરીના અવસર ઉપલબ્ધ હશે કે નહીં તે કોઈને નથી ખબર, કારણ કે આધુનિક સમયમાં કંપની યુવા ઉમેદવારોને પ્રાથમિકતા આપે છે. માટે તમારે રિટાયરમેન્ટ ફંડ પર કામ કરવું જાેઈએ.રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સૌથી સારો મંત્ર છે જલ્દી શરૂઆત કરવી. નાની ઉંમરથી જ રિટાયરમેન્ટ માટે રોકાણ કરવાથી રોકાણના વિકલ્પોની સાથે પ્રયોગ કરવા અને ચક્રવૃદ્ધિ વ્યાજ માટે વધારે સમય મળી રહે છે.

મ્યુચ્યુઅલ ફંડમાં જીૈંઁના માધ્યમથી રોકાણ કરવાથી ચક્રવૃદ્ધિ ગ્રોથ મળે છે. જાણો તમે પોતાની ઉંમરના હિસાબથી માસિક જીૈંઁમાં કેટલા પૈસા રોકાણ કરી શકો છો જેથી તમારૂ રિટાયરમેન્ટ કોર્પલમાં ૫ કરોડ રૂપિયાથી વધારે જમા થઈ શકે.જ્યારે આપણે પોતાના કરિયરની શરૂઆતમાં જ સારો પગાર કમાવવા લાગીએ તો વૃદ્ધાવસ્તા માટે મોટુ રિટાયરમેન્ટ ફંડ ભેગુ કરવાનો વિચાર આપણા મનમાં નથી આવતો. પરંતુ આ ખૂબ જ જરૂરી છે. જાે તમે જલ્દી રોકાણ કરવાનું શરૂ કરી દો તો એક મોટુ રિટાયરમેન્ટ ફંડ બનાવવાના ઘણા ઓપ્શન મળી શકે છે. જીૈંઁ દ્વારા રોકાણ એક સારો વિકલ્પ છે.

જીૈંઁમાં રૂપિયા લગાવવાથી ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મળે છે. રૂપિયાની સરેરાશ કિંમત તમને જ્યારે માર્કેટ વધારે ઘટી રહ્યું હોય ત્યારે ફંડની દ્ગછફ યુનિટ ખરીદવામાં મદદ કરે છે અને માર્કેટ પ્લસમાં હોય ત્યારે ઓછી સંખ્યામાં ખરીદવામાં મદદ કરે છે.

જેમ જેમ સમય પસાર થશે કમ્પાઉન્ડ ઈન્ટરેસ્ટ ગ્રોથ તમારા રિટર્નને ઝડપથી વધારી શકે છે. તમારી પાસે મિક્સ્ડ પોર્ટફોલિયો હોઈ શકે છે. જેમાં ઈક્વિટી, ઈન્ડેક્સ, ઈએલએસએસ અને ડેટ ફંડ શામેલ થઈ શકે છે. જાે તમે પોતાની એસઆઈપી રોકાણની યોજના સંપૂર્ણ સાવધારીથી બનાવો છો તો આ વાતની સંભાવના વધારે છે કે તમને સરકાર દ્વારા સંચાલિત ગેરેન્ટીડ રિટર્ન યોજનાની તુલનામાં વધારે રિટર્ન મળી શકે છે.

૨૫ વર્ષની ઉંમરમાં જીૈંઁ શરૂ કરવાનો લાભ એ છે કે જાે તમે ૬૦ વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટ લેવા માંગો છો તો તમારી પાસે ચક્રવૃદ્ધિ વ્યાજ વૃદ્ધિ માટે ઘણા વર્ષો હશે. ૫ કરોડ રૂપિયાના રિટાયરમેન્ટ ફંડ લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે મોટી રકમમાં રોકાણ કરવું જરૂરી નથી. જાે તમે ૨૫ વર્ષની ઉંમરમાં ૮,૦૦૦ રૂપિયાની જીૈંઁ શરૂ કરી રહ્યા છો અને તેને ૩૫ વર્ષો સુધી ચલાવો છો તો તમારૂ કુલ રોકાણ ૩૩,૬૦,૦૦૦ રૂપિયા હશે. ૧૨ ટકા વાર્ષિક રિટર્નના આધાર પર તમને પોતાના રોકાણમાંથી લાંબા ગાળાની મૂડીના લાભ તરીકે ૪,૮૬,૦૨,૧૫૩ મળશે. ૬૦ વર્ષની ઉંમરમાં તમે ૫,૧૯,૬૨,૧૫૩ રૂપિયાના માલિક હશો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution