વિશ્વ યોગ દિવસ નિમિત્તે અરુણાચલ પ્રદેશમાં  આપણા દેશના સૈનિકોએ યોગ દિનની ઉજવણી કરી હતી. તેમને એકસાથે યોગ અને આસનો દ્વારા સ્વાસ્થ્યની સાચવણી જીવનમાં કેટલી ઉપયોગી છે તે વ્યક્ત કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution