ગુજરાતભરમાં ભીષણ ગરમી 

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીનો પારો ૪૫ ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે ત્યારે ગુજરાતભરમાં જનજીવન પર તેની માઠી અસર પડી છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાક દિવસથી સરેરાશ તાપમાન ૪૪ ડિગ્રી આસપાસ રહ્યું છે ત્યારે અહીં ખરીદી માટેના ફેવરેટ ગણાતા ઢાલગરવાડ સહિતના વિસ્તારો ગ્રાહકો વિના સૂમસામ બન્યાં હતા. તો રસ્તા પર પણ તેની અસર દેખાઈ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution