ભારતની બોક્સર પૂજા રાની ની ચીનની લી કિયાન સામે હાર થઇ
દિલ્હી-
ભારતીય બોક્સર પુજા રાની પાસે આશાઓ હતી. પરંતુ એ આશા હવે સમાપ્ત થઇ ચુકી છે. પુજા રાનીની ટક્કર ચીનની લી કિયાન સામે થઇ હતી. શરુઆતના બંને રાઉન્ડમાં બોક્સર પુજા રાની લિયાન સામે હારી ગઇ હતી. આમ પૂજા રાની સેમી ફાઇનલમાં પહોંચવાનુ ચુકી ગઇ છે.