મધ્યપ્રદેશમાં એક જ પરિવારના 5 સભ્યોએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

ભોપાલ-

મધ્યપ્રદેશના ટીકમગઢમાં એક જ પરિવારના 5 સભ્યોએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જો કે, આ આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી. ઘટના સ્થળ કોઈ સુસાઈટ નોટ મળી નથી.

મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં એક જ પરિવારના 5 સભ્યોએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મૃતકોમાં એક 4 વર્ષનું બાળક પણ સામેલ છે. આ સમગ્ર ઘટનાની જાણકારી મળ્યા બાદ ખરગાપુર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસની જાણકારી અનુસાર ઘરમાં આત્મહત્યા કરેલી હાલતમાં લોકોના મૃતદેહ લટકી રહ્યા હતા.જો કે, આ આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી. ઘટના સ્થળ કોઈ સુસાઈટ નોટ મળી નથી. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

મધ્યપ્રદેશના ટીકમગઢમાં એક જ પરિવારના 5 સભ્યોએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જો કે, આ આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી. ઘટના સ્થળ કોઈ સુસાઈટ નોટ મળી નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution