જાે પેટ્રોલ અને ડીઝલ gstના દાયરામાં આવશે તો તેના ભાવમાં ઘટાડો થશે



તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલને ય્જી્‌ના દાયરામાં લાવવા બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જાણો શું જણાવ્યુ નાણામંત્રીએ.બજેટ બાદ નાણામંત્રી ર્નિમલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલના ભાવને ય્જી્‌ના દાયરામાં લાવવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. એક ટીવી ચેનલ સાથે વાત કરતા નાણામંત્રીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને ય્જી્‌ના દાયરામાં લાવવા માટે સહમત થતા તેમણે કહ્યું કે તે રાજ્ય સરકારો પર ર્નિભર છે. તેમણે કહ્યું કે જાે રાજ્ય સરકારો પ્રસ્તાવ સાથે સંમત થાય અને તેમની વચ્ચે વ્યાજબી દર નક્કી કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલને ય્જી્‌ના દાયરામાં લાવી શકાય છે.

નાણામંત્રીએ કહ્યું કે જાે રાજ્ય સરકારો વચ્ચે સહમતિ સધાઈ જાય તો પેટ્રોલ અને ડીઝલને ય્જી્‌ના દાયરામાં લાવી શકાય છે. તેમના પર વેટને બદલે ય્જી્‌ લાદવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે જાે રાજ્ય સરકારો વચ્ચે નિયત દર પર સહમતિ થશે તો પેટ્રોલિયમ ઉત્પાદનોને ય્જી્‌માં સામેલ કરવામાં આવશે. રાજ્યોની સંમતિ બાદ તેને તરત જ લાગુ કરી શકાય છે.

જાે પેટ્રોલ અને ડીઝલ ય્જી્‌ના દાયરામાં આવશે તો તેના ભાવમાં ઘટાડો થશે. ય્જી્‌ના દાયરામાં આવ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ પર અલગ-અલગ ટેક્સને બદલે એક જ ટેક્સ લાગશે. જેના કારણે ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. દેશભરમાં તેની એક કિંમત હશે. ય્જી્‌ના દાયરામાં આવતાં, પેટ્રોલ અને ડીઝલ પર મહત્તમ ૨૮ ટકા ટેક્સ લાગશે, જે વર્તમાન ય્જી્‌ સ્લેબમાં સૌથી વધુ છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૨માં જ પેટ્રોલ અને ડીઝલને ય્જી્‌ના દાયરામાં લાવવાનો ર્નિણય રાજ્યો પર છોડી દીધો હતો. તે સમયે સરકારે કહ્યું હતું કે જાે રાજ્ય સરકાર પગલાં લેશે તો કેન્દ્ર સરકાર તેના માટે તૈયાર છે, પરંતુ આ માટે રાજ્યો વચ્ચે કોઈ સહમતિ નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution