શેરબજારમાં જાેરદાર તેજી ઃસેન્સેક્સ ૬૭૬ પોઈન્ટ ઉછળીને ૭૩,૬૬૩ને પાર કરી ગયો

શેરબજારમાં જાેરદાર તેજી ઃસેન્સેક્સ ૬૭૬ પોઈન્ટ ઉછળીને ૭૩,૬૬૩ને પાર કરી ગયો

મુંબઇ,

બીએસઇ સેન્સેક્સ ૬૭૬.૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩,૬૬૩.૭૨ પર પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ જાેરદાર ઉછાળો જાેવા મળ્યો હતો. નિફ્ટી ૧૯૪.૧૦ પોઈન્ટ વધીને ૨૨,૩૯૪.૬૫ પોઈન્ટ પર પહોંચ્યો હતો. ગુરુવારે ભારે વધઘટ બાદ ભારતીય શેરબજાર જાેરદાર ઉછાળા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ૬૭૬.૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩,૬૬૩.૭૨ પર પહોંચ્યો હતો. નિફ્ટીમાં પણ જાેરદાર ઉછાળો જાેવા મળ્યો હતો. નિફ્ટી ૧૯૪.૧૦ પોઈન્ટ વધીને ૨૨,૩૯૪.૬૫ પોઈન્ટ પર પહોંચ્યો હતો. લીલા રંગમાં ખુલ્યા બાદ બજારમાં વેચાણનો દબદબો રહ્યો અને તે લાલ નિશાન પર પહોંચી ગયો. જાે કે છેલ્લા એક કલાકમાં ખરીદી પરત ફરવાના કારણે બજારમાં એકાએક ઉછાળો આવ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એરટેલ, ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા શેરોએ સારો ફાયદો નોંધાવ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution