ગુજરાત વિધાનસભા ચૂંટણી 2020: આઠેય બેઠક પર ભાજપ તરફી ટ્રેન્ડ

અમદાવાદ-

લીંબડી બેઠક પર 27માં રાઉન્ડના અંતે ભાજપના કિરીટસિંહ રાણા આગળ લીંબડી બેઠક પર 27માં રાઉન્ડના અંતે ભાજપના કિરીટસિંહ રાણા આગળભાજપ- 24,556 મતથી આગળ ચાલી રહી છે.

મોરબી બેઠક પર 23 મા રાઉન્ડને અંતે ભાજપ આગળ મોરબી બેઠક પર 23 મા રાઉન્ડને અંતે ભાજપ આગળભાજપ- બ્રિજેશ મેરજા- 41,921કોંગ્રેસ- જયંતી પટેલ- 40,330

ડાંગમાં ભાજપની લીડને જોઇ કાર્યકર્તામાં જશ્નનો માહોલ ડાંગમાં તમામ 8 બેઠકો પર અત્યાર સુધીની પેટાચૂંટણીના રુઝાનો અનુસાર ભાજપની લીડને ધ્યાને રાખી ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં એકઠા થઇ જશ્ન મનાવતા જોવા મળ્યા.

કપરાડા બેઠક પર 10માં રાઉન્ડના અંતે ભાજપ આગળ ભાજપ- જીતુ ચૌધરી- 3413 મત (40,038)કોંગ્રેસ- બાબુ વરઠા- 2460 મત (21,760)નોટામાં કુલ 182 મત

ગઢડા બેઠક પર 10માં રાઉન્ડના અંતે ભાજપ આગળ ગઢડા બેઠક પર 10માં રાઉન્ડના અંતે ભાજપ આગળભાજપ- 28,632કોંગ્રેસ- 16,968નોટા- 1143

ડાંગ બેઠક પર ભાજપ આગળ ડાંગ બેઠક પર ભાજપ આગળભાજપના ઉમેદવાર વિજય પટેલ 28,788 મતથી આગળ ચાલી રહ્યા છે કરજણ બેઠક પર 20માં રાઉન્ડના અંતે ભાજપ આગળ કરજણ બેઠક પર 20માં રાઉન્ડના અંતે ભાજપ આગળભાજપના ઉમેદવાર અક્ષય પટેલ- 51850 મતકોંગ્રેસ ઉમેદવાર- કિરીટસિંહ જાડેજા- 43754 મત

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution