બેંકમાં sip કરાવતા લોકો માટે સારા સમાચાર, સરકારી બેંકની આ ફિક્સ્ડ ડિપોઝિટમાં વધારે વ્યાજ મળશે


મુંબઈ,તા.૫

બેંક ૧ વર્ષના સમયગાળા માટે રૂ. ૨ કરોડ સુધીની હ્લડ્ઢ પર ૬.૮% વ્યાજ દર ઓફર કરી રહી છે.બેંક ઓફ ઈન્ડિયા ૧ વર્ષની મુદત માટે રૂ. ૧૦ કરોડ અને તેથી વધુની થાપણો પર સૌથી વધુ ૭.૬૭% વ્યાજ દર ઓફર કરે છે. બેંક ૧ વર્ષના સમયગાળા માટે રૂ. ૨ કરોડ સુધીની હ્લડ્ઢ પર ૬.૮% વ્યાજ દર ઓફર કરી રહી છે.

સરકારી બેંક, બેંક ઓફ ઈન્ડિયાએ '૬૬૬ દિવસનું સ્પેશ્યલ ફિક્સ્ડ ડિપોઝિટ' યોજના શરૂ કરી છે. આ હ્લડ્ઢ સ્કીમમાં સુપર સિનિયર સિટિઝનને ૨ કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ પર ૭.૯૫%ના દરે વ્યાજ મળશે. સુપર સિનિયર સિટીઝન એવા લોકો છે જેમની ઉંમર ૮૦ વર્ષ કે તેથી વધુ છે. વરિષ્ઠ નાગરિકોને દર વર્ષે ૭.૮% વ્યાજ મળશે. આ વિશેષ હ્લડ્ઢ સ્કીમમાં સામાન્ય લોકોને દર વર્ષે ૭.૩% વ્યાજ મળશે. આ હ્લડ્ઢ સ્કીમ ૧ જૂન, ૨૦૨૪થી લાગુ થઈ ગઈ છે.

આ હ્લડ્ઢ સ્કીમમાં રોકાણકારોને લોન અને સમય પહેલા ઉપાડની સુવિધા મળશે. ગ્રાહકો આ ખાસ ફિક્સ ડિપોઝીટ સ્કીમ ખોલવા માટે કોઈપણ બેંક ઓફ ઈન્ડિયાની શાખાની મુલાકાત લઈ શકે છે અથવા મ્ર્ંૈં ઓમની નીઓ એપ/ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરી શકે છે. બેંક ઓફ ઈન્ડિયા એફડી યોજનાઓ ૭ દિવસથી લઈને ૧૦ વર્ષ સુધીની મુદત સાથે ૩% થી ૭.૬૭% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે.

બેંક ઓફ ઈન્ડિયા ૧ વર્ષની મુદત માટે રૂ. ૧૦ કરોડ અને તેથી વધુની હ્લડ્ઢ પર ૭.૬૭%નો સૌથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંક ૧ વર્ષના સમયગાળા માટે રૂ. ૨ કરોડ સુધીની હ્લડ્ઢ પર ૬.૮% વ્યાજ દર ઓફર કરી રહી છે. ૧ વર્ષના કાર્યકાળ માટે રૂ. ૨ કરોડથી વધુ પરંતુ રૂ. ૧૦ કરોડથી ઓછીની હ્લડ્ઢ માટે, દર ૭.૨૫% છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution